"સૌનો સાથ સૌનો વિકાસ" સૌ સાથે મળીને ચરિતાર્થ કરીશું.
- શ્રી વિજય રૂપાણી

માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય વારસા સમાન

પારદર્શકતા, પ્રગતિશીલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતાના વહીવટના ચાર સ્તંભ સાથે આગળ ધપીશું...

માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખંત અને ખમીર સાથે ગુજરાતને દિશા આપી રહ્યા છે. અવનવી યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યો થકી પ્રજાના જીવનધોરણને યશ કલગી લગાવી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના વારસાની ભવ્યતા શ્રી વિજયભાઈ રૂપાણીએ બખૂબી જાળવી છે.

આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પક્ષ અને પ્રજા બંનેના નેતા છે. લાંબા સમય સુધી કાર્યકર રહેલા અને નમ્ર હૃદયી એવા વિજયભાઈ તળના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક ક્ષેત્ર અને વિસ્તારના લોકો સાથે વિજયભાઈનો સંવેદનાનો નાતો છે અને એટલે જ તેમની સરકાર 'સંવેદનશીલ સરકાર' છે.

શ્રી વિજય રૂપાણીને પ્રારંભથી જાણીએ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પક્ષ અને પ્રજા, બન્નેના નેતા છે. લાંબા સમયથી કાર્યકર રહેલા વિનમ્ર સ્વભાવના આ નેતાને, તેમની ધીરજ અને ખંત એક અસાધારણ નેતા બનાવે છે. ભારતની લોકશાહીના તેઓ પ્રખર અનુયાયી છે. ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ ...

વધુ વાંચો

શ્રી વિજય રૂપાણીને પ્રારંભથી જાણીએ
મીડિયા કવરેજ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017

 • media-img

  આઠમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં દબદબાભર્યો શુભારંભ

  ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતનું ગૌરવ ભર્યું સ્થાન : વાયબ્રન્ટ ગુજરાત સમિટ હવે બ્રાન્ડ બની ગઇ છે. દેશ-વિદેશના રોકાણકારોનું ઉષ્માભર્યું સ્વાગત કરતા ...

  વધુ વાંચો

 • media-img

  ગુજરાતના લઘુ ઉદ્યોગો ગુણવત્તાના બળે વૈશ્વિક બજાર સર કરે તેવી સ્થિતિનું નિર્માણ કરવું છે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-ર૦૧૭ના ત્રીજા દિવસે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એમએસએમઇ-કલસ્ટર્સ-બેઝીસ ઓફ ઇન્વોશન, ઇન ...

  વધુ વાંચો

વાઇબ્રન્ટ ગુજરાત - Overview

ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વડોદરા ખાતે વાઈબ્રન્ટ વીસીસીઆઈ-2016 ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન વધુ વાંચો

ભાષણ

વધુ વાંચો

સુશાસન

સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરના મેળાનું ઉદઘાટન કરતી વખતે શ્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન (SAUNI) યોજનાનો સૌથી વધુ લાભ આ જિલ્લાને થશે અને તેનાથી આ વિસ્તારની તમામ નદીઓ અને ડેમ પાણીથી છલકાશે. વધુ વાંચો

મુખ્યમંત્રીની સાથે સાથે

10:30 AM || CM to hand-over appointment letters to successful candidates of Gujarat Panchayat Seva Pasandgi Board at Town Hall, Gandhinagar

વધુ વાંચો

મુખ્યમંત્રી સાથે સંપર્ક

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પક્ષ અને પ્રજા, બન્નેના નેતા છે. લાંબા સમયથી કાર્યકર રહેલા વિનમ્ર સ્વભાવના આ નેતાને, તેમની ધીરજ અને ખંત એક અસાધારણ નેતા બનાવે છે. ભારતની લોકશાહીના તેઓ પ્રખર અનુયાયી છે. ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. પોતાના કાર્યો અને સમર્પણ દ્વારા રોજિંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, તેના સિદ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે અમલ કર્યો છે. વધુ વાંચો

બ્લોગ્સ

સાત રચનાત્મક સમિટનું સફળ આયોજન કર્યા બાદ, ગુજરાત સરકારે, ટકાઉક્ષમ લાંબાગાળાની વૃદ્ધિ અને સહિયારા વિકાસની સફર આગળ વધારતા, ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10થી 13 જાન્યુઆરી 2017 દરમિયાન 8મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટનું આયોજન કર્યું છે. 8મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં “ટકાઉક્ષમ આર્થિક અને સામાજિક વિકાસ”ના મુદ્દા પર મુખ્યત્વે ધ્યાન આપવામાં આવ્યું છે. વધુ વાંચો

લેટેસ્ટ વિડિઓઝ

સીમાચિહ્નો